Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસાના વણીયાદ રોડ પર ટ્રકમાં આગ:આગથી ટ્રક સંપૂર્ણ બળીને ખાખ, કારણ હજુ અકબંધ

    13 hours ago

    મોડાસાના વણીયાદ રોડ પર આજે એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રકમાંથી પહેલા ધુમાડા નીકળતા દેખાયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખો ટ્રક આગની લપેટમાં આવી ગયો હતો. આ ઘટનાને કારણે વણીયાદ રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
    Click here to Read More
    Previous Article
    બે સંતાનોએ માતાની છત્રછાંયા ગુમાવી:રાજકોટમાં ચેટીચાંદના પર્વે પતિએ ઝૂલેલાલ મંદિરે સાથે લઈ જવાની ના પાડતા જાત જલાવનાર મહિલાનું મોત
    Next Article
    ચૂંટણીને લઈ અણસોલ ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકિંગ:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે ગુજરાત-રાજસ્થાન સરહદે વાહનોની સઘન તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment