Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાલાસિનોર ડમ્પિંગ સાઇટ પર આગ ભભૂકી:આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે

    16 hours ago

    મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરપાલિકાની વેસ્ટ કચરાના નિકાલ માટેની ડમ્પિંગ સાઇટ પર અચાનક આગ લાગી છે. આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બાલાસિનોર નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તેઓએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા. આગનું સ્વરૂપ વધુ ગંભીર બનતા લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. આકસ્મિક આગની ઘટનાને પગલે નગરપાલિકાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. તેઓએ પરિસ્થિતિ પર નજર રાખી હતી અને આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રપતિના હસ્તે 562 વિદ્યાર્થીઓને પદવી એનાયત:RRUના પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિએ સાયબર સુરક્ષા ભાર મૂક્યો, આત્મનિર્ભરતા અને યુવા શક્તિ દેશનું ભવિષ્ય
    Next Article
    બે સંતાનોએ માતાની છત્રછાંયા ગુમાવી:રાજકોટમાં ચેટીચાંદના પર્વે પતિએ ઝૂલેલાલ મંદિરે સાથે લઈ જવાની ના પાડતા જાત જલાવનાર મહિલાનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment