Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાયપુરની આકાશેઠકૂવાની પોળમાં નવચંડી હવન યોજાયો:યુવક મંડળ દ્વારા માં અંબે માતાની પૂજા કરાઈ

    6 days ago

    અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલી આકાશેઠકૂવાની પોળ ખાતે યુવક મંડળ દ્વારા નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ ચૈત્ર વદ દસમ, રવિવાર, તારીખ 12 એપ્રિલ, 2026 ના રોજ યોજાયો હતો. આ હવન માં અંબે માતાની પૂજા અર્ચના માટે યોજાયો હતો. પોળના રહીશો અને આસપાસના ભક્તોએ મોટી સંખ્યામાં આ નવચંડી હવનમાં ભાગ લીધો હતો. હવન બાદ સૌ ભક્તોએ સાથે મળીને માં અંબે માતાની આરતી ઉતારી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો ભક્તોએ લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરથળામાં જમીનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:સુરેન્દ્રનગર LCBએ ₹53,400નો મુદ્દામાલ જપ્ત કર્યો, એક આરોપી સામે ગુનો
    Next Article
    ભરૂચમાં નિવૃત્ત પોલીસકર્મીઓની ગરમીમાં જલસેવા:ઠંડું પાણી પૂરું પાડી ગરમીમાં લોકોને રાહત કરાવે છે, 'રિટાયર્ડ પોલીસ ગ્રુપ' ની છેલ્લા ત્રણ વર્ષથી અવિરત સેવા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment