Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં વૈશાખી પર્વની ધામધૂમથી ઉજવણી:ગુરુદ્વારામાં શીખ અને સિંધી સમાજ મોટી સંખ્યામાં જોડાયો

    16 hours ago

    જામનગરમાં ગુરુદ્વારા ખાતે વૈશાખી પર્વની ૩૨૭મી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શીખ અને સિંધી સમાજના ભાઈઓ-બહેનો સહિત મોટી સંખ્યામાં સંગત જોડાઈ હતી. જામનગરના ગુરુદ્વારા ગુરુ સિંઘ સભામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈશાખી પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ. આજરોજ ૧૪ એપ્રિલના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે સેહજ પાઠ અને ત્યારબાદ શબ્દ કીર્તનનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ ગુરુ ગ્રંથ સાહેબ સમક્ષ પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમ બાદ 'ગુરુ કા લંગર' પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ૧૪ એપ્રિલના રોજ વૈશાખી પર્વથી પંજાબના ખેડૂતો પોતાના ખેતરોમાં ઘઉંની લણણી શરૂ કરે છે. આ દિવસે ખેડૂતો ભગવાન સમક્ષ પ્રાર્થના કરે છે કે દેશના ખેડૂતો માટે આ વર્ષ સમૃદ્ધિદાયક રહે.
    Click here to Read More
    Previous Article
    મોદી કહ્યું- 2029ની ચૂંટણીમાં દીકરીઓને તેમના હક આપીશું:રસ્તા, હાઇવે, એરવે, રેલવે અને વોટર-વે મોદીની ગેરંટી; દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું
    Next Article
    બનાસકાંઠા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં 1128 ફોર્મ માન્ય:ઉમેદવારીપત્રોની ચકાસણી પૂર્ણ, હવે 15 એપ્રિલ સુધી ફોર્મ પાછા ખેંચાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment