Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપે સુરેન્દ્રનગરમાં મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું:મહાનગરપાલિકા ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કર્યો

    4 days ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપે મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું છે. શહેરના વોર્ડ નંબર 3 માં આવેલા આ કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ દેવાંગ રાવલ અને સામાજિક કાર્યકરો દ્વારા રિબિન કાપીને કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 3 ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ ચૂંટણી પ્રચારનો પ્રારંભ થયો હતો, જેમાં કાર્યકરો અને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે વિકાસના કામો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    મુંબઈ-અમદાવાદ NH પર કાર સાથેના અકસ્માતમાં બાઇક ચાલકનું મોત:આક્રોશમાં આવી લોકોએ ચક્કાજામ કર્યો, 2 કલાક સુધી હાઈવે પર મૃતદેહ પડ્યો રહ્યો
    Next Article
    ભાવનગર નંદાલય હવેલીમાં મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો:આનંદબાવાના માર્ગદર્શન હેઠળ ધાર્મિક કાર્યક્રમો, છબિલાજી પ્રભુના મનોરથનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment