Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને લઇ માહોલ ગરમાયો:કોંગ્રેસ દ્વારા ફોર્મ પરત ખેંચવા સમય સુધી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવા ફરજ પડી

    6 days ago

    રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને લઇ માહોલ ગરમાયો. આજે ફોર્મ ચકાસણી કાર્યવાહી પૂર્ણ થતા કોંગ્રેસ દ્વારા ફોર્મ પરત ખેંચવા સમય સુધી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવા ફરજ પડી છે. રાજકોટ શહેર કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચાતી વિગત મુજબ જેટલા જુના અને પીઢ કોંગ્રેસી આગેવાનોની ટિકિટ આપી છે તેને બાદ કરતા બાકીના કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે જેમને બુધવારે સાંજે પરત રાજકોટ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા આ વાતને સમર્થન ન આપી આ માત્ર અફવા ગણાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સંગીતની 'આશા' પંચમહાભૂતમાં વિલીન:'અભી ના જાઓ છોડકર...' ગાઈને સિંગરની વિદાય; પાકિસ્તાનમાં નિધનનું કવરેજ કરવા બદલ PAK. સરકારે Geo ન્યૂઝને નોટિસ ફટકારી
    Next Article
    રાજકોટમાં આગની વધુ એક ઘટના:સાધુ વાસવાણી રોડ પરનાં ગાર્ડન સિટી કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, 6-7 લોકોનાં દિલધડક રેસ્ક્યુ કરાતા મોટી જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment