Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંગીતની 'આશા' પંચમહાભૂતમાં વિલીન:'અભી ના જાઓ છોડકર...' ગાઈને સિંગરની વિદાય; શાહરુખ-અમિતાભ સહિત મોટા સ્ટાર્સે સો. મીડિયા પોસ્ટ મૂકી સંતોષ માન્યો

    1 day ago

    ગાયિકા આશા ભોસલેના શિવાજી પાર્ક સ્મશાનગૃહ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મહારાષ્ટ્ર પોલીસે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. બોલિવૂડ ગાયકોએ "અભી ના જાઓ છોડકર" ગાઈને તેમને ભાવનાત્મક વિદાય આપી. વહેલી સવારે, તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના મુંબઈ સ્થિત નિવાસસ્થાન 'કાસા ગ્રાન્ડે' ખાતે રાખવામાં આવ્યો હતો. આ પહેલા, તેમને તિરંગામાં લપેટીને ઔપચારિક સલામી આપવામાં આવી હતી. તેમનું રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 92 વર્ષના હતા. 82 વર્ષની ગાયકી કારકિર્દીમાં, આશા ભોસલેએ 100થી વધુ એવોર્ડ્સ જીત્યા હતા, જેમાં નવ ફિલ્મફેર એવોર્ડનો સમાવેશ થાય છે. તેમને દેશના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આશા ભોસલે સંબંધિત આ સમાચાર પણ વાંચો… 1. 16 વર્ષની ઉંમરે પિતાની વયની વ્યક્તિ સાથે ભાગીને લગ્ન, પ્રેગ્નન્સી વખતે પતિએ મારીને કાઢી મૂક્યાં; સિંગરની કાળજું કંપાવતી સંઘર્ષગાથા 2. આશા ભોસલેના અવાજને ખરાબ કહી સ્ટુડિયોમાંથી કાઢી મૂક્યા હતા:12,000 ગીતો ગાઈ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, લતા દીદીના પડછાયામાંથી બહાર આવી અલગ ઓળખ બનાવી 3. આશા ભોસલેની સફળતા પાછળનું 'જ્યોતિષ રહસ્ય':'ભરણી' નક્ષત્રમાં જન્મ્યાં હતાં સૂરોના મહારાણી, યમની શિસ્ત અને શુક્રના તેજ સાથે કલાનો મેળાપ આશાતાઈના નિધનને લઈને પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો….
    Click here to Read More
    Previous Article
    રશિયાથી ઓઈલની આયાત પ્રતિ દિવસ 19 લાખ બેરલ પર પહોંચી:માર્ચમાં 2 વર્ષની સર્વોચ્ચ સપાટી, મિડલ ઇસ્ટના તણાવ પછી ભારતે ખરીદી વધારી
    Next Article
    અનિલ કપૂરે જિયો હોટસ્ટારને 24 કલાકની ચેતવણી આપી!:એક્શન થ્રિલર શો '24'ના રી-રિલીઝની અનોખી રીતે જાહેરાત કરી, હવે OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment