Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંગીતની 'આશા' પંચમહાભૂતમાં વિલીન:મહારાષ્ટ્ર પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું, દાદીને અંતિમ વખત જોઈ પૌત્રીએ પોક મૂકી

    1 day ago

    સિંગર આશા ભોસલેના પાર્થિવ દેહને તેમના ઘરેથી શિવાજી પાર્ક સ્મશાનગૃહ લઈ જવામાં આવ્યો. અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. વહેલી સવારે, તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના મુંબઈ સ્થિત નિવાસસ્થાન 'કાસા ગ્રાન્ડે' ખાતે રાખવામાં આવ્યો હતો. આ પહેલા, તેમને તિરંગામાં લપેટીને ઔપચારિક સલામી આપવામાં આવી હતી. તેમનું રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 92 વર્ષના હતા. 82 વર્ષની ગાયકી કારકિર્દીમાં, આશા ભોસલેએ 100થી વધુ એવોર્ડ્સ જીત્યા હતા, જેમાં નવ ફિલ્મફેર એવોર્ડનો સમાવેશ થાય છે. તેમને દેશના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આશા ભોસલે સંબંધિત આ સમાચાર પણ વાંચો… 1. 16 વર્ષની ઉંમરે પિતાની વયની વ્યક્તિ સાથે ભાગીને લગ્ન, પ્રેગ્નન્સી વખતે પતિએ મારીને કાઢી મૂક્યાં; સિંગરની કાળજું કંપાવતી સંઘર્ષગાથા 2. આશા ભોસલેના અવાજને ખરાબ કહી સ્ટુડિયોમાંથી કાઢી મૂક્યા હતા:12,000 ગીતો ગાઈ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, લતા દીદીના પડછાયામાંથી બહાર આવી અલગ ઓળખ બનાવી 3. આશા ભોસલેની સફળતા પાછળનું 'જ્યોતિષ રહસ્ય':'ભરણી' નક્ષત્રમાં જન્મ્યાં હતાં સૂરોના મહારાણી, યમની શિસ્ત અને શુક્રના તેજ સાથે કલાનો મેળાપ આશાતાઈના નિધનને લઈને પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો….
    Click here to Read More
    Previous Article
    Asha Bhosle Funeral: अलविदा आशा भोसले, नम आंखों के साथ दी जा रही अतिंम विदाई | Asha Bhosle LIVE
    Next Article
    અમેરિકાને ઈરાની પોર્ટ પર હુમલો ન કરવાની ચેતવણી:ઈરાને કહ્યું- અમારા પોર્ટને નિશાન બનાવશો તો કોઈ પણ બંદર સુરક્ષિત નહીં રહે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment