Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંનતની વાટે આશાતાઈ:વ્હીલચેર પર આવેલી નાની બહેન મીના સિંગરના પાર્થિવદેહને જોતાં જ રડી પડ્યાં, સિંગરના સૂરથી ગૂંજી ઉઠ્યો શ્રદ્ધાંજલિ રૂમ; શિવાજી પાર્કની સઘન સુરક્ષા

    17 hours ago

    ભારતીય સંગીતનો ઝળહળતો સિતારો હંમેશ માટે આથમી ગયો છે. સાત દાયકા સુધી પોતાના મધુર અવાજથી વિશ્વને મંત્રમુગ્ધ કરનાર સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. ગઈકાલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમને કાર્ડિયાક અરેસ્ટ અને છાતીમાં તકલીફ બાદ દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર આનંદ ભોંસલેએ આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરતા જ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સંગીત સામ્રાજ્ઞીની અંતિમ વિદાયની પ્રક્રિયા આજે સવારથી શરૂ થઈ ગઈ છે. સવારે 11 વાગ્યાથી ચાહકો અને મહાનુભાવો તેમના અંતિમ દર્શન કરી શકશે, ત્યારબાદ સાંજે 4:00 વાગ્યે મુંબઈના શિવાજી પાર્ક ખાતે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આશા ભોસલે સંબંધિત આ સમાચાર પણ વાંચો… 1. 16 વર્ષની ઉંમરે પિતાની વયની વ્યક્તિ સાથે ભાગીને લગ્ન, પ્રેગ્નન્સી વખતે પતિએ મારીને કાઢી મૂક્યાં; સિંગરની કાળજું કંપાવતી સંઘર્ષગાથા 2. આશા ભોસલેના અવાજને ખરાબ કહી સ્ટુડિયોમાંથી કાઢી મૂક્યા હતા:12,000 ગીતો ગાઈ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, લતા દીદીના પડછાયામાંથી બહાર આવી અલગ ઓળખ બનાવી 3. આશા ભોસલેની સફળતા પાછળનું 'જ્યોતિષ રહસ્ય':'ભરણી' નક્ષત્રમાં જન્મ્યાં હતાં સૂરોના મહારાણી, યમની શિસ્ત અને શુક્રના તેજ સાથે કલાનો મેળાપ આશાતાઈના નિધનને લઈને પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો….
    Click here to Read More
    Previous Article
    આશા ભોસલેની છેલ્લી ઈચ્છા શું હતી?:સૂરોની મલ્લિકાનો છેલ્લો પડઘો સોશિયલ મીડિયા પર વાઈરલ; કહ્યું- 'બસ ગાતા-ગાતા જ હું જતી રહું'
    Next Article
    15 હજાર આપે છે, ચોપડે 25 હજાર ગણાવે છે...:પગાર વધારાની માંગણી સાથે નોઈડામાં કર્મચારીઓ લાલઘૂમ, 10 ગાડીઓ ફૂંકી મારી, પથ્થરમારો કર્યો; પોલીસે ટીયર ગેસ છોડ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment