Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિપેન દવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં વિજયી:સુરેન્દ્રનગરના બ્રહ્મ સમાજ અને બાર એસોસિએશનો દ્વારા સન્માન

    9 hours ago

    સુરેન્દ્રનગરના એડવોકેટ દિપેન દવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ભવ્ય વિજયી બન્યા છે. આ વિજય બાદ સુરેન્દ્રનગરમાં તેમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ ત્રિવેણી પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જેમાં સુરેન્દ્રનગર શહેરના પાંચેય ગામના બ્રહ્મ સમાજના અગ્રણીઓ, સુરેન્દ્રનગર જિલ્લાની તમામ બાર એસોસિએશનના હોદ્દેદારો અને જિલ્લાના વકીલો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સામાજિક આગેવાનો અને ગુજરાતભરમાંથી આવેલા એડવોકેટ્સ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપેન દવેને શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથ કોંગ્રેસમાં આંતરિક વિવાદ:જિલ્લા પંચાયતની ગોવિંદપરા બેઠક પર બે ઉમેદવારોએ મેન્ડેટ મળ્યાનો દાવો કર્યો
    Next Article
    Riyan Labelled 'Arrogant' By World Cup Winner: "Playing Because He's Captain"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment