Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેધર રિપોર્ટ:અરબસાગરના ભેજવાળા પવનથી ઉકળાટ સાથે ગરમી

    18 hours ago

    ઉત્તર ગુજરાતમાં શનિવારે સરેરાશ 7 કિલોમીટરની ઝડપે અરબ સાગર તરફનો પવન ફૂંકાયો હતો. જેને લઇ ભેજનું પ્રમાણ વધીને 30 થી 40 ટકાની વચ્ચે રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધતાં દિવસના તાપમાનમાં એક ડિગ્રી સુધીની વધ-ઘટ રહી હતી. જેને લઇ મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 37.7 થી 39.6 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. 39.6 ડિગ્રી સાથે મોડાસા ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. વધુ પડતાં ભેજ અને 37.5 ડિગ્રીથી વધુ તાપમાનને લઇ બપોરના સમયે ઉકળાટ સાથે ગરમીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસમાં ગરમીનું પ્રમાણ 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે. ત્યાર બાદ એક સપ્તાહ સુધી તાપમાન સ્થિર રહેવાની શક્યતા છે. ગરમીની સ્થિતિ
    Click here to Read More
    Previous Article
    સાબરમતી D-કેબિન કામગીરી માટે બ્લોક લેવાયો,3 ટ્રેનનો રૂટ બદલાયો:સાબરમતી- મહેસાણા-પાટણ રૂટની 8 પેસેન્જર ટ્રેનો 13-15 એપ્રિલ વચ્ચે રદ
    Next Article
    ખોદકામમાં લાગેલા વાહનો પાણીમાં ગરકાવ થયા:વેડંચામાં પાળો તૂટતા લડબી નદીનું પાણી તળાવમાં ઘૂસ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment