Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન, અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય ચર્ચા શરૂ:બંને દેશો વચ્ચે શાહબાઝ અને મુનીર મધ્યસ્થી કરી રહ્યા છે; ઈરાન અને અમેરિકા એકબીજાની શરતો પર અડગ

    1 day ago

    પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે મિટિંગ શરૂ ગઈ છે. અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ વાતચીત કરશે અને ઈરાન તરફથી ત્યાંની સંસદના સ્પીકર મોહમ્મદ ગાલીબાફ નેતૃત્વ કરી રહ્યા છે. અત્યારે બંને દેશોએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે વન ટુ વન મિટિંગ કરી લીધી છે. હવે શરીફ એકબીજા દેશોને શરતો પહોંચાડી હતી.. અત્યારે પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા સુપેરે નિભાવી શકે છે કે કેમ તે જોવાનું રહ્યું. ઈરાન યુદ્ધ સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    પ્રિયાંશ આર્ય 20 બોલમાં 57 રન બનાવીને આઉટ:શિવાંગ કુમારે ઓપનિંગ પાર્ટનરશિપ તોડી, પંજાબે બીજી વિકેટ પણ ગુમાવી; હૈદરાબાદે 220 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ભાજપે ફોર્મ ભરવાની અણીએ જ બે ઉમેદવાર બદલ્યાં, ઢોસાના ખીરાથી શંકાસ્પદ મોત કેસમાં દાદા-દાદીના રોલની તપાસ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment