Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિયાંશ આર્ય 20 બોલમાં 57 રન બનાવીને આઉટ:શિવાંગ કુમારે ઓપનિંગ પાર્ટનરશિપ તોડી, પંજાબે બીજી વિકેટ પણ ગુમાવી; હૈદરાબાદે 220 રનનો ટાર્ગેટ આપ્યો

    23 hours ago

    સનરાઇઝર્સ હૈદરાબાદે IPL-2026ની 17મી મેચમાં પંજાબ કિંગ્સને 220 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂ ચંદીગઢમાં પંજાબે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા. જવાબમાં પંજાબ તરફથી કૂપર કોનોલી અને કેપ્ટન શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. SRH તરફથી ઓપનર અભિષેક શર્માએ 28 બોલમાં 74 રનની ઇનિંગ રમી. આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ હતા. અભિષેકે હેડ સાથે 50 બોલમાં 120 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી. ઓપનર્સ આઉટ થયા બાદ હેનરિક ક્લાસને 39 રન બનાવ્યા. બોલરોમાં અર્શદીપ સિંહ અને શશાંક સિંહને 2-2 વિકેટ મળી.
    Click here to Read More
    Previous Article
    TSBIE Telangana TS Inter Results 2026 Date: Is TGBIE IPE result date and time confirmed?
    Next Article
    ઈરાન, અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય ચર્ચા શરૂ:બંને દેશો વચ્ચે શાહબાઝ અને મુનીર મધ્યસ્થી કરી રહ્યા છે; ઈરાન અને અમેરિકા એકબીજાની શરતો પર અડગ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment