Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ:ભાજપ, કોંગ્રેસ સહિતના ઉમેદવારોએ મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો રજૂ કર્યા

    2 days ago

    બોટાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. બોટાદ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં ફોર્મ રજૂ કર્યા હતા. બોટાદ તાલુકા સેવાસદન ખાતે ઉમેદવારી પત્રો જમા કરાવવા માટે રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોની ભીડ જોવા મળી હતી. ભાજપના ઉમેદવાર દિનેશ દલસાણીયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભાજપના શાસનકાળમાં શહેરના દરેક વોર્ડમાં વિકાસ થયો છે, જેના કારણે લોકો ભાજપને જ મત આપશે. બીજી તરફ, કોંગ્રેસના પ્રમુખ પ્રવીણ ડેરવાળીયાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપે વિકાસના નામે ભ્રષ્ટાચાર કર્યો છે, જેનાથી લોકો કંટાળી ગયા છે. આથી આ વખતે લોકો કોંગ્રેસને મત આપશે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના 4 ઉમેદવાર બદલાયા:પાલડીમાં જૈનિક વકીલ ને જમાલપુરમાં પ્રિયંકા કહાર ફોર્મ ભરશે; બહેરામપુરામાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર, કમળા ચાવડા-તીર્મીઝિ કપાયા
    Next Article
    બોટાદ ભાજપમાં બળવો: પૂર્વ કોર્પોરેટરે અપક્ષ ઉમેદવારી નોંધાવી.:નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ કપાતા છત્રપાલ ધાંધલ મેદાનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment