Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુ કરપડા પહોંચ્યા કમલમ્:આવતીકાલ સુધી ભાજપ ચૂંટણી સમિતિની બેઠક લંબાઈ, આજ રાત સુધીમાં ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે

    22 hours ago

    AAPના પૂર્વ નેતા રાજુ કરપડા કમલમ્ પહોંચી ગયા છે અને થોડીવારમાં જ ભાજપમાં જોડાશે. તેમની સાથે ખેડૂતો પણ સુરેન્દ્રનગરથી ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા છે. રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું આઠમું લિસ્ટ જાહેર કર્યું છે. આઠમી યાદીમાં વિવિધ વિસ્તારો અને વિવિધ સમાજમાંથી યુવાનો, વડીલો અને બહેનોનો સમાવેશ કરાયો છે. સાથે જ આજે ભાજપની પ્રથમ અને કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે. સુરતમાં AAP અને ભાજપના સામસામે કાર્યાલય ખૂલ્યા છે, તો રાજકોટમાં ‘દેશી દારૂની પોટલી અહીંયા મળે છે’ના બેનર લાગ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું- TMCએ યુવાનોના સપના કચડી નાખ્યા:બંગાળના યુવાનો સાથે દગો કર્યો, અહીં દીકરીઓ ડોક્ટર બનવા જાય છે, પણ ત્યાં તે સુરક્ષિત નથી; PMએ મમતા પર કર્યા પ્રહાર
    Next Article
    અનંત અંબાણીના જન્મદિવસે જગન્નાથજી મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના:મંદિર પરિસરમાં બનાવાઈ 28 ફૂટની રંગોળી, ગજરાજને વિશેષ પ્રસાદ અને ભંડારાનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment