Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં જૈન સમાજની બેઠક યોજાઈ:નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ ફાળવણી પર ચર્ચા

    8 hours ago

    બોટાદમાં સમસ્ત જૈન સંઘના ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બરો અને આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક 8 એપ્રિલ, 2026ના રોજ બુધવારે દિગંબર સ્વાધ્યાય મંદિર ખાતે આગામી નગરપાલિકા ચૂંટણી સંદર્ભે બોલાવવામાં આવી હતી. બેઠકમાં જૈન સમાજના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને, આગામી ચૂંટણીમાં કયા ઉમેદવારોએ દાવેદારી નોંધાવવી અને રાજકીય પક્ષો દ્વારા કોને ટિકિટ ફાળવવામાં આવશે તે અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. જૈન સમાજના અગ્રણીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો આગામી સમયમાં જૈન સમાજના આગેવાનોને ટિકિટ ફાળવવામાં નહીં આવે, તો નગરપાલિકાની ચૂંટણીમાં 'નવાજૂની' થવાની શક્યતાઓ છે. આ અંગે સમાજમાં ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ SOGએ 19 કિલો ગાંજા સાથે સગીરાની કરી ધરપકડ:પિતાના અવસાન અને માતાના બીજા લગ્ન બાદ એકલી રહેતી, જંગલેશ્વરના દંપતીએ જથ્થો આપ્યાનું ખુલતા શોધખોળ
    Next Article
    David Miller Reflects On Last-Ball Heartbreak Alone In Dressing Room, Video Surfaces

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment