Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપનો આરોપ- કોલકત્તા રેપ મર્ડરની પીડિતાની મા સાથે દુર્વવ્યહાર:પ્રચાર દરમિયાન હુમલાની કોશિશ; મમતા બેનર્જીએ ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવી

    20 hours ago

    પશ્ચિમ બંગાળના પાનિહાટી મતવિસ્તારના ભાજપના ઉમેદવાર રત્ના દેબનાથે બુધવારે દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. તે કોલકાતા બળાત્કાર-હત્યા પીડિતાની માતા છે. તેમણે કહ્યું કે પ્રચાર દરમિયાન ટીએમસીના ગુંડાઓએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મને ગંભીર ઈજા થઈ નથી, પરંતુ મારી સાથે રહેલા કાર્યકરો ઘાયલ થયા હતા. ભાજપનો આરોપ છે કે કેટલીક મહિલાઓએ "જય બાંગ્લા" ના નારા લગાવતા વિરોધ કરવાનું શરૂ કર્યું હતું અને કેટલાક કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, તૃણમૂલ કોંગ્રેસે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. દરમિયાન, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. ભાજપે આ મતવિસ્તારમાંથી સુવેન્દુ અધિકારીને ઉમેદવાર બનાવ્યા છે. ભવાનીપુર ઉપરાંત મમતા અને સુવેન્દુ નંદીગ્રામમાં પણ આમને-સામને છે જ્યાં તેમણે 2021માં મમતાને હરાવ્યાં હતા. આ દરમિયાન તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન આજે કરુર અને ઇરોડમાં ચૂંટણી રેલીઓ કરશે. 9 એપ્રિલે આસામ, કેરળ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. તેથી, આ ત્રણેય રાજ્યોમાં પ્રચાર મંગળવારે સાંજે 5 વાગ્યે શાંત થયો. 5 રાજ્યોમાં થઈ રહેલી ચૂંટણીની હલચલ સંબંધિત અપડેટ્સ માટે બ્લોગમાંથી પસાર થઈ જાઓ…
    Click here to Read More
    Previous Article
    Still divided about the MacBook Neo? This upcoming change could change your mind
    Next Article
    હાઈકોર્ટે બે આરોપીઓની આજીવન કારાવાસની સજા રદ્દ કરી:મૃતકે આરોપીની બહેનના લગ્ન નક્કી કરાવ્યા અને સામે પક્ષે યુવકના ચોથા લગ્નની વાત છૂપાવ્યાનો આક્ષેપ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment