Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મમતા આજે ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવશે:ભાજપના સુવેન્દુ અધિકારી અહીંથી ઉમેદવાર; આસામ-કેરળ અને પુડુચેરીમાં ચૂંટણી પ્રચાર અટક્યો

    12 hours ago

    પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આજે ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. ભાજપે આ જ બેઠક પરથી સુવેન્દુ અધિકારીને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ વિરોધ પક્ષના નેતા પણ છે. સુવેન્દુ 2 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરી ચૂક્યા છે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ તેમની સાથે હાજર હતા. ભવાનીપુર ઉપરાંત મમતા અને સુવેન્દુ નંદીગ્રામથી પણ સામસામે છે. 2021માં તેમણે મમતાને અહીંથી હરાવ્યા હતા. જ્યારે, તમિલનાડુના સીએમ સ્ટાલિન કરુર અને ઇરોડમાં આજે ચૂંટણી સભા કરશે. આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે સિંગલ ફેઝમાં મતદાન છે. તેથી મંગળવારે સાંજે 5 વાગ્યે ત્રણ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર થંભી ગયો. 5 રાજ્યોમાં થઈ રહેલી ચૂંટણીની હલચલ સંબંધિત અપડેટ્સ માટે બ્લોગમાંથી પસાર થઈ જાઓ…
    Click here to Read More
    Previous Article
    યુદ્ધ વિરામની માર્કેટ પર જબરદસ્ત અસર:ક્રૂડ ઓઈલના ભાવ એક ઝાટકે ઘટ્યા; બેરલના 109 ડોલરમાંથી 94 ડોલર થયા, સેન્સેક્સ 2600 પોઈન્ટ વધ્યો, સોના-ચાંદીમાં તેજી
    Next Article
    અમદાવાદમાં ભાજપના 70% કોર્પોરેટરોની ટિકિટ કપાશે:12 વોર્ડમાં આખી પેનલ બદલાશે; કોણ કપાશે, રિપીટ થશે, જુઓ લિસ્ટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment