Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રોહિબિશન ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો:પંચમહાલ પોલીસે રમેશભાઈ સુથારની ધરપકડ કરી

    2 days ago

    પંચમહાલ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી રમેશભાઈ સુથારની ધરપકડ કરી છે. જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફ્લો સ્ક્વોડને આ સફળતા મળી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી (પંચમહાલ-ગોધરા રેન્જ) દ્વારા 1 એપ્રિલથી 40 એપ્રિલ 2026 સુધી 'નાસતા ફરતા આરોપીઓ પકડવા' માટે વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પંચમહાલ પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાતે તમામ પોલીસકર્મીઓને સક્રિય રહેવા સૂચના આપી હતી. પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી અનુસાર, પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી રમેશભાઈ બચુભાઈ સુથાર ગોધરાના ભુરાવાવ ચોકડી પાસે હાજર હતો. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી આરોપી રમેશભાઈ બચુભાઈ સુથારને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    AAPએ ઉમેદવારોનું છઠ્ઠું લિસ્ટ જાહેર કર્યું:60 વર્ષની મર્યાદા અને 3 ટર્મ ફોર્મ્યુલા પર ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહોર, હત્યાના આરોપીઓ સાથે અમદાવાદ ભાજપના નેતાઓ
    Next Article
    ભર ઉનાળે વરસાદ:શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment