Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસિક હાઇવે પર બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત:એક ટ્રક ચાલકનું મોત; બીજા ટ્રકમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢી વલસાડ સિવિલ ખસેડાયો

    11 hours ago

    વલસાડ જિલ્લામાંથી પસાર થતા નાસિક હાઇવે ઉપર કપરાડાના કુંભ ઘાટ ખાતે 2 ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે જ્યારે બીજા ટ્રકમાં ફસાયેલા ટ્રક ચાલકને સ્થાનિક લોકોએ 108ની મદદ લઈને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો છે આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    આ વર્ષે ચોમાસું નબળું રહેશે:આ વખતે સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા, ચોમાસાને લઈને પહેલી આગાહી જાહેર થઈ
    Next Article
    દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની સત્તાવાર જાહેરાત પહેલા પેનલ સક્રિય:ટેલિફોનિક જાણ કરાઈ હોવાના દાવા સાથે પ્રચાર-પ્રસાર શરૂ કર્યો, પ્રથમ યાદીમાં નીરવ બક્ષીનું નામ કરાયું હતું જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment