Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ માર્કેટમાં ગંદકી, રોગચાળાનો ભય:ભીમ સેના પ્રમુખે નગરપાલિકાને પેવર બ્લોક માટે રજૂઆત કરી

    8 hours ago

    બોટાદના શાકમાર્કેટ વિસ્તારમાં સ્વચ્છતા અને રોગચાળાના ભયને લઈને બોટાદ જિલ્લા યુવા ભીમસેના પ્રમુખ પ્રિતેશભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ સ્થાનિક વેપારીઓએ બોટાદ નગરપાલિકા સમક્ષ લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆત માધવ કોમ્પ્લેક્સ નજીકની ખુલ્લી જગ્યા અંગે કરવામાં આવી છે.વેપારીઓએ જણાવ્યું હતું કે માધવ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી આ ખુલ્લી જગ્યામાં કચરો એકઠો થાય છે અને વરસાદી પાણી ભરાઈ રહે છે. આના કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાય છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતત રહે છે. સ્થાનિક વેપારીઓની મુખ્ય માંગ છે કે આ જગ્યામાં તાત્કાલિક ધોરણે પેવર બ્લોક નાખવામાં આવે અને તેને સમતોલ કરવામાં આવે. આ પગલાંથી વિસ્તારમાં સ્વચ્છતા જળવાશે અને જાહેર આરોગ્યમાં સુધારો થશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    પારડી હાઇવે પાસે ગટરનું ઢાંકણું તૂટ્યું; વેપારી ડ્રેનેજમાં ખાબક્યા:ફોન પર વાતચીતમાં મગ્ન હતા તે વખતે દુર્ઘટના સર્જાઈ; લોકોએ મહામુસીબતે બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા
    Next Article
    Mumbai gets it most futuristic commute yet: Six Seats, 40 kmph, No Driver Mumbai’s Pod Taxi Is Actually Happening

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment