Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે કલાકમાં જ મહિલા કોર્પોરેટરે પાટલી બદલી:સેજલ ગોહેલએ પહેલાં પક્ષને ખરાબ કહી કોંગ્રેસમાં જોડાયા; પછી ભૂલ સમજાતા ફરી ભાજપમાં જતા રહ્યાં

    14 hours ago

    બે કલાક પહેલાં જ ભાજપ પક્ષ છોડી કોંગ્રેસમાં ભળેલા પૂર્વ મહિલા કોર્પોરેટર સેજલબેન ગોહેલએ ફરી પક્ષ પલટો કર્યો છે. 2 કલાક પહેલાં ભાજપનો ખેસ ઉતારી કોંગ્રેસમાં ભળ્યાં હતાં અને ગણતરીની કલાકોમાં જ ભૂલ સમજાતા ફરી ભાજપમાં ભળી ગયાં છે. ભાજપમાં ભળતાની સાથે જ કોર્પોરેટરે કહ્યું કે, મને મારી ભૂલ સમજાય એટલે ભાજપમાં પરત આવી. મને કોંગ્રેસના આગેવાનો દ્વારા ભરવાવમાં આવી હતી. મને મારી ભૂલ સમજાઈ એટલે મેં પાછી ઘર વાપસી કરી. કોંગ્રેસના આગેવાનો દ્વારા મને લાલચ આપી ભરવાવમાં આવી હતી. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ….
    Click here to Read More
    Previous Article
    દિલ્હી વિધાનસભાનું બેરિયર તોડીને કાર ઘુસી:યુપીની નંબર પ્લેટ, VIP ગેટથી એન્ટ્રી કરી; ડ્રાઇવર સ્પીકર ઓફિસની બહાર બૂકે મૂકીને ફરાર
    Next Article
    ભાજપના પૂર્વ નગરસેવિકા 2 કલાક કોંગ્રેસમાં ‘આંટો’ મારી આવ્યા:કોંગ્રેસની પહેલી યાદી જાહેર થતાં કાર્યાલય પર બાઉન્સર ગોઠવાયા, અસારવાના ઉમેદવાર વિજય પટણીની ઉમેદવારી કેન્સલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment