Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આબુરોડની વાસડા વાઇન શોપમાં આગ:વહેલી સવારે લાગી, મોટું નુકસાન થયું

    3 days ago

    રાજસ્થાનના આબુરોડ સ્થિત વાસડા વાઇન શોપમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. આ ઘટના અમીરગઢ નજીક બની હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, આ આગને કારણે વાઇન શોપના માલિકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. માવલ રાજેસ્થાન પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પીઠવા ચેરીટેબલ ટ્રસ્ટની ગુજરાત એડમિન મીટિંગ યોજાઈ:ચોટીલામાં વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ
    Next Article
    અમરેલીમાં 10 Km રનનું આયોજન:ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાના સંદેશ સાથે જાગૃતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment