Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:વાડીએ સાથે કામ કરતા પરિવારની સગીરા પર પરપ્રાંતીય શખ્સનું દુષ્કર્મ

    3 days ago

    વિસાવદર તાલુકાના ગામની એક વાડીએ સાથે કામ કરતા પરિવારની સગીરા પર પરપ્રાંતીય શખ્સે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. વિસાવદર તાલુકાના એક ગામના ખેડૂતની વાડીએ પરપ્રાંતીય પરિવાર ખેતી કામ કરી ગુજરાન ચલાવતો હતો. આ પરિવારની સાથે કામ કરતા મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના ઉમરી ગામના અનિલ ભાવસિંહ બારીયા નામના શખ્સે ગત તા. 2 માર્ચના રોજ મોડી રાત્રે પરિવારની સગીર વયની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી. જેના કારણે સગીરા ડરી જઈ સુનમુન થઈ ગઇ હતી. દીકરી મૂંઝાયેલી જણાતા તેનું પરિવાર કારણ પૂછતા અનિલ ભાવસિંહ બારીયાએ દુષ્કર્મ આચરી ધમકી આપી હોવાનું જણાવતા પરિવારજનો હતપ્રભ થઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    ઘરફોડીનો ભેદ ઉકેલાયો:જ્યાં કામ કરતો હતો ત્યાં 3.17 લાખની ચોરી કરનાર જૂનાગઢનો યુવક પકડાયો
    Next Article
    Iran Rejects US Proposal For 48-Hour Ceasefire As Tensions Escalate: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment