Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાવો- ઈરાની સેનાએ અમેરિકી હેલિકોપ્ટરને તોડી પાડ્યું:ફાઇટર જેટ પાઇલટની શોધમાં ઘૂસ્યું હતું; ઈરાને પાઇલટને જીવતો પકડવા પર ઇનામ રાખ્યું

    4 days ago

    ઈરાને દાવો કર્યો છે કે તેણે એક અમેરિકી ફાઈટર જેટની સાથે એક અમેરિકી હેલિકોપ્ટરને પણ નિશાન બનાવ્યું છે. ઈરાની ન્યૂઝ એજન્સી મેહર અનુસાર, જેટ પાડી દેવાયા બાદ પાઇલટને શોધવા આવેલા અમેરિકી હેલિકોપ્ટર પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પહેલા ઈરાને એક અમેરિકી ફાઈટર જેટને તોડી પાડ્યું હતું. તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર, આ F-15E વિમાન હતું, જ્યારે કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં તેને F-35 જણાવવામાં આવ્યું છે. અમેરિકા પોતાના પાઇલટને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું હતું, તે દરમિયાન હેલિકોપ્ટરને નિશાન બનાવવામાં આવ્યું. ઈરાને અમેરિકી પાયલટને જીવતો પકડવા પર ઈનામ પણ જાહેર કર્યું છે. જોકે, અમેરિકી અધિકારીઓ દ્વારા પણ હેલિકોપ્ટર પાડી દેવાના દાવાની હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે આપેલ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Trump administration dismisses Attorney General Pam Bondi, Army chief Gen. Randy George: Why were they removed?
    Next Article
    કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની કન્ટેમ્પ અરજી નકારતી હાઇકોર્ટ:આંબલીયાએ આક્ષેપ કર્યો હતો કે DCP અને PI એ ઝાડ સાથે બાંધીને માર્યા હતા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment