Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે કહ્યું- થોડો સમય વધારે મળશે તો હોર્મુઝ ખોલી દઈશ:ઓઈલ પર કબજો કરીને નફો કમાશું, આ દુનિયા માટે સારું રહેશે

    5 days ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે જો તેમને થોડો વધુ સમય આપવામાં આવે તો અમેરિકા સરળતાથી હોર્મુઝ સ્ટ્રેટ ખોલી શકે છે. આ પછી ઓઈલ કબજે કરીને અખૂટ સંપત્તિ કમાઈ શકીએ તેમ છીએ. આ સમગ્ર વિશ્વ માટે સોનાની ખાણ સાબિત થશે. આ દરમિયાન, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટપણે કહ્યું કે તેમનો દેશ અમેરિકા સાથે મળીને ઈરાન પર હુમલો કરવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે સંપૂર્ણ સંકલન છે અને કાર્યવાહી અવિરત ચાલુ રહેશે. નેતન્યાહૂએ એવો પણ દાવો કર્યો હતો કે ઇઝરાયલે ઈરાનને નોંધપાત્ર રીતે નબળું પાડ્યું છે. તેમના મતે અત્યાર સુધીમાં ઈરાનની સ્ટીલ ઉત્પાદન ક્ષમતાનો લગભગ 70% નાશ પામ્યો છે, જે તેની શક્તિને રીતે અસર કરે છે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે આપેલ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Mirwaiz flags ‘civilian killing’ in Ganderbal – ‘Killed in cold blood’
    Next Article
    સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAPના ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર:2500થી વધુ ઉમેદવારોને તક, સુરત મનપાના ઉમેદવારોની જાહેરાત હજી બાકી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment