Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાપુનગરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી:પ્રમુખ એવન્યુ સોસાયટીમાં મારુતિ યજ્ઞ અને ભોજન પ્રસાદનું આયોજન

    4 days ago

    અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી પ્રમુખ એવન્યુ સોસાયટીમાં આવેલા "શ્રી સવાયા હનુમાન દાદા ના મંદિર" માં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દાદાનો આ 19 મો પાટોત્સવ હતો. આ પ્રસંગે સોસાયટીમાં હનુમાનદાદાનો મારુતિ યજ્ઞ યોજાયો હતો. યજ્ઞ બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું હતું.આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    કાલુપુર ટંકશાળમાં હનુમાન જયંતિ ઉજવાઈ:જહાંપનાની પોળના રહીશોએ મંદિરે આરતી કરી, પ્રસાદ વહેંચ્યો
    Next Article
    વૃંદાવન-6 બંગ્લોઝમાં હનુમાન જયંતિની ઉજવણી:સોસાયટીના સભ્યોએ ભજન અને ચાલીસા ગાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment