Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહી ફાઉન્ડેશને વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ઉજવ્યો:લર્નિંગ ક્લિનિક સ્કૂલના દિવ્યાંગ બાળકોને ભોજન અને ભેટ અપાઈ

    11 hours ago

    રાહી ફાઉન્ડેશન દ્વારા લર્નિંગ ક્લિનિક સ્કૂલના દિવ્યાંગ બાળકો સાથે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોને મનભાવન ભોજન પીરસવામાં આવ્યું હતું, જેમાં લાડુ, ફૂલવડી, રોટલી, શાક, દાળ અને ભાતનો સમાવેશ થતો હતો. ભોજન ઉપરાંત, તેમને કેડબરી અને બિસ્કિટના પેકેટ પણ ભેટમાં આપવામાં આવ્યા હતા. બાળકોના મનોરંજન માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ અને નિહારિકા પરીખે કાર્યક્રમનું સંકલન કર્યું હતું. લર્નિંગ ક્લિનિક સ્કૂલના કુસુમબેન અને તેમના સેવાભાવી સ્ટાફ દ્વારા આ કાર્યક્રમની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સહયોગી દાતાઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    યોગીએ કહ્યું-અમારે ત્યાં રસ્તાઓ પર કોઈ નમાઝ પઢી શકતું નથી:માફિયાઓની સંપત્તિ ગરીબોમાં વહેંચી દઈએ છીએ; આસામમાં પ્રથમ રેલી
    Next Article
    સીમાડા ચાર રસ્તાનું નામ બદલાયું:હવે 'જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોક' તરીકે ઓળખાશે, સમિતિની મંજૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment