Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં નવકાર રેસિડેન્સી દ્વારા હનુમાન જયંતિ ઉજવાઈ:રામધૂનનું આયોજન, બાળકો હનુમાન વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

    4 days ago

    બોટાદના પાળીયાદ રોડ પર આવેલી નવકાર રેસિડેન્સી દ્વારા ચૈત્રી પૂનમના દિવસે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રામધૂનનું આયોજન કરાયું હતું, જેમાં રેસિડેન્સીના તમામ રહેવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા. પાળીયાદ રામધૂન મંડળી દ્વારા ઢોલ, કરતાલ અને સંગીતના સથવારે રામધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી. આયોજકોમાંથી એક વ્યક્તિ પણ હનુમાનજીના વેશમાં આવીને ભક્તો સાથે રામધૂનમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં સોસાયટીના બાળકો હનુમાનજી, સીતા, રામ અને લક્ષ્મણના વેશભૂષામાં સજ્જ થઈને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમમાં અનેરો ઉત્સાહ ઉમેર્યો હતો. નવકાર રેસિડેન્સી દ્વારા ધાર્મિક તહેવારોની નિયમિતપણે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે હનુમાન જયંતિની ઉજવણીનું આ દ્વિતીય વર્ષ હતું, જે સફળતાપૂર્વક સંપન્ન થયું.
    Click here to Read More
    Previous Article
    ‘I’m saying no more than…’: Alia Bhatt reveals husband Ranbir Kapoor took a month off work before Raha was born, talks about how motherhood slowed her pace
    Next Article
    પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી કોંગ્રેસમાં પાછા ફર્યા:100થી વધુ કાર્યકરો સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment