Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં વાતાવરણમાં એકાએક પલટો:સવારથી અમીછાંટણા શરૂ, ઉનાળામાં ચોમાસા જેવો માહોલ

    3 days ago

    હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે સવારથી જ શહેરમાં ધીમી ધારે વરસાદી છાંટા પડવાના શરૂ થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી વચ્ચે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. વહેલી સવારથી જ સૂર્યના દર્શન થયા ન હતા અને વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે ગરમીથી પરેશાન લોકોને આંશિક રાહત મળી છે. આકાશમાં વરસાદ ગાજતો હોય તેવા અવાજો પણ સંભળાયા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડ પોલીસમાં આંતરિક બદલીઓ:ડુંગરા PI એસ.પી. ગોહિલને GIDCનો હવાલો સોંપાયો
    Next Article
    Dhurandhar 2 Box Office Collection Day 15 LIVE: Aamir Khan praises Aditya Dhar and team as Ranveer Singh’s film nears Rs 1,500 crore worldwide

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment