Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના ગુમાનદેવ મંદિરે હનુમાન જયંતિની ભક્તિમય ઉજવણી:બેગમપુરા સ્થિત મંદિરે ભક્તોએ દર્શન-પ્રસાદનો લાભ લીધો

    4 days ago

    સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં આવેલા પ્રાચીન ગુમાનદેવ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ પાવન અવસરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી ભજન-કીર્તન, હનુમાનજીના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.આ મંદિર સંત શ્રી નિરવાણ સાહેબના સમાધિ સ્થળ પર આવેલું છે. ગુમાનદેવ હનુમાનજીની મૂર્તિની સ્થાપના સંત શ્રી નિરવાણ સાહેબે પોતાના હાથે કરી હતી. આ બાબતનો ઉલ્લેખ પ્રાચીન ધાર્મિક પુસ્તકો અને લોકવાચનમાં પણ જોવા મળે છે, જેના કારણે આ સ્થળને વિશેષ ધાર્મિક મહત્વ પ્રાપ્ત થયું છે.આ પ્રસંગે ભક્તોએ શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. હનુમાન જયંતિનો આ ભક્તિમય કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા શાળામાં વાર્ષિકોત્સવ:વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા
    Next Article
    મહિલાના મોબાઈલમાંથી લોન લઈને રૂપિયા પડાવી બંને ભાગી ગયા:વડોદરામા નોકરી કરતી મહિલા પાસેથી ઓફિસના માલિક અને મેનેજરે 1.92 લાખ રૂપિયા પડાવી લીધા, રૂપિયા પરત ન આપતા પોલીસ ફરિયાદ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment