Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના કાનીયાડ ગામે વાડીમાંથી નવજાત શિશુ મળ્યું:પોલીસે સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડી, તપાસ શરૂ

    4 days ago

    બોટાદ જિલ્લાના કાનીયાડ ગામે ઉમરાળા રોડ પર આવેલી એક વાડીમાંથી નવજાત શિશુ મળી આવ્યું છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, વાડીમાં લીલી જુવારના પાક વચ્ચેથી આ નવજાત શિશુ મળી આવ્યું હતું. સ્થાનિકો દ્વારા આ અંગે પાળીયાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક નવજાત શિશુને સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડ્યું હતું. હાલ પાળીયાદ પોલીસે નવજાત શિશુને ત્યજી દેનાર માતા-પિતા કોણ છે અને કયા સંજોગોમાં તેને ત્યજી દેવામાં આવ્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં હનુમાન જયંતિ, બાલા હનુમાન મંદિરે ભક્તોની ભીડ:વિશેષ મહત્વ, વહેલી સવારથી દર્શનાર્થીઓની કતારો
    Next Article
    Woman attacked in Dial 112, video goes viral | ડાયલ 112માં મહિલા પર હુમલો, વીડિયો વાયરલ | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment