Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ બંગાળ-મતદાર યાદીમાંથી નામ કપાયું:ચૂંટણી અધિકારીઓને ઘેરવામાં આવ્યા, પ્રદર્શનકારીઓએ ગાડીઓના કાચ તોડ્યા, પોલીસે બચાવ્યા

    8 hours ago

    પશ્ચિમ બંગાળના માલદાના મોતાબારીમાં પ્રદર્શનકારીઓએ બુધવારે ચૂંટણી કાર્યાલયને ઘેરી લીધું. લગભગ 7 ચૂંટણી નિરીક્ષકો કલાકો સુધી અંદર પુરાઈ રહ્યા. આ દરમિયાન કેટલાક લોકોએ બહાર ઉભેલી ગાડીઓમાં તોડફોડ કરી. મોડી રાત સુધી હોબાળો ચાલુ રહ્યો. બાદમાં પોલીસ સુરક્ષામાં ચૂંટણી અધિકારીઓને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા. આ તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે X પર યમરાજ સાથેની મુલાકાતનો વીડિયો શેર કર્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ મુલાકાત કેરળના બાલુસ્સેરીમાં બસ યાત્રા દરમિયાન થઈ હતી. વીડિયોમાં યમરાજના વેશમાં એક વ્યક્તિ તેમની સાથે વાતચીત કરતો જોવા મળે છે. રાહુલે રમુજી અંદાજમાં કહ્યું કે UDFની ₹25 લાખ રૂપિયા સુધીની હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમથી યમરાજ ખુશ નથી, કારણ કે તેનાથી તેમનું કામ ઓછું થઈ જશે, પરંતુ તેમના માટે કોઈ બીજું કામ શોધી લેવામાં આવશે. ચૂંટણી સંબંધિત મોટા અપડેટ્સ: પાંચ રાજ્યોમાં ચૂંટણીના પળેપળના અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    No quick end to war, no solution for Strait of Hormuz, bigger threat for desalination plants: What does Trump’s speech mean for India
    Next Article
    બંગાળમાં ભાજપનો 'સુરત પ્લાન':મમતાના ગઢમાં ગાબડું પાડવા સુરતથી 4 સ્પેશિયલ ટ્રેન દોડાવશે, 5000 મતદારોને મફતમાં કોલકાતા મોકલાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment