Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે કહ્યું- ઈરાન યુદ્ધમાં જીત મળી:તેમની મિસાઈલ-ડ્રોન ક્ષમતા અને નેવી ખતમ, સેના અમારા કંટ્રોલમાં; ઓપરેશન ‘એપિક ફ્યુરી’ યથાવત્

    10 hours ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સવારે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું. ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાને ઈરાન જંગમાં જીત મળી છે. ઈરાનની મિસાઈલ-ડ્રોન ક્ષમતા ખતમ થઈ ગઈ છે. દુનિયાએ આવી જીત ક્યારેય જોઈ નથી. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની નૌસેના હવે ખતમ થઈ ચૂકી છે અને દેશની સૈન્ય તાકાત ઘણી નબળી પડી ગઈ છે. ટ્રમ્પે એવી ચેતવણી પણ આપી કે જો કોઈ સમજૂતી નહીં થાય, તો અમેરિકા તેહરાનને 'સ્ટોન એજ (પાષાણ યુગ)' માં મોકલી દેશે. ટ્રમ્પે પોતાના સંબોધનની શરૂઆત NASA ની ટીમને આર્ટેમિસ-II ના સફળ લોન્ચિંગ માટે અભિનંદન આપીને કરી. તેમણે ચંદ્રની યાત્રા પર જઈ રહેલા ક્રૂના પણ વખાણ કર્યા. ટ્રમ્પના સંબોધનની મોટી વાતો ટ્રમ્પના રાષ્ટ્રજોગ સંબોધન સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો...
    Click here to Read More
    Previous Article
    Happy Hanuman Jayanti 2026 Wishes: 50+ Messages, Quotes, Images, Photos, Status and Greetings for Lord Hanuman Birth Anniversary
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ટ્રમ્પ-મેલાનિયાનું હૂટિંગ, એમેઝોન ઓફિસ પર હુમલા પછી ઇરાનના ત્રણ ટાર્ગેટ લૉક, ગુજરાતમાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment