Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે કહ્યું- ઈરાન યુદ્ધમાં જીત મળી:તેમની મિસાઈલ-ડ્રોન ક્ષમતા અને નેવી ખતમ, સેના અમારા કંટ્રોલમાં; ઓપરેશન યથાવત્

    5 days ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સવારે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું. ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાને ઈરાન જંગમાં જીત મળી છે. ઈરાનની મિસાઈલ-ડ્રોન ક્ષમતા ખતમ થઈ ગઈ છે. દુનિયાએ આવી જીત ક્યારેય જોઈ નથી. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની નૌસેના હવે ખતમ થઈ ચૂકી છે અને દેશની સૈન્ય તાકાત ઘણી નબળી પડી ગઈ છે. ટ્રમ્પે પોતાના સંબોધનની શરૂઆત NASA ની ટીમને આર્ટેમિસ-II ના સફળ લોન્ચિંગ માટે અભિનંદન આપીને કરી. તેમણે ચંદ્રની યાત્રા પર જઈ રહેલા ક્રૂના પણ વખાણ કર્યા. ટ્રમ્પના સંબોધનની મોટી વાતો ઈરાનની મિસાઈલ-ડ્રોન ક્ષમતા અને નેવી ખતમ ઈરાનની સેના અમારા કંટ્રોલમાં ઈરાનના તમામ મોટા નેતાઓ માર્યા ગયા, ત્યાં સત્તા પરિવર્તન થઈ ચૂક્યું છે ઈરાને પોતાના 45 હજાર લોકોની હત્યા કરી અમેરિકાની સુરક્ષા માટે ઓપરેશન ‘એપિક ફ્યુરી’ ચાલુ રહેશે ઈરાનને પરમાણુ તાકાત નહીં બનવા દઈએ અમને હોર્મુઝની જરૂર નથી, જેમને ત્યાંથી તેલ જોઈએ તેઓ તેની રક્ષા કરે ઈરાનને પરમાણુ બોમ્બ નહીં બનાવવા દઈએ ઈરાન ખતરનાક મિસાઈલ બનાવવા માંગતું હતું અમે ટાર્ગેટ પૂરો કરવાની ખૂબ નજીક છીએ સાઉદી અરેબિયા અને બહેરીનને એકલા નહીં છોડીએ ઈરાન પર 2-3 અઠવાડિયામાં મોટો હુમલો કરીશું ટ્રમ્પના રાષ્ટ્રજોગ સંબોધન સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો...
    Click here to Read More
    Previous Article
    US-Iran War Live Updates: "We Haven't Hit Iran's Oil Yet, We Can": Trump's Big Threat
    Next Article
    બાળકોના શિક્ષણ પર પડી શકે છે ગંભીર અસર:1400ની ઘટ વચ્ચે વધુ શિક્ષકો વતન ભણી જશે!

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment