Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાને બહેરીનમાં એમેઝોન ઓફિસ પર હુમલો કર્યો:માઈક્રોસોફ્ટ-એપલ, ગૂગલ પણ નિશાન પર; ટ્રમ્પે કહ્યું- ઈરાન સાથે ડીલની કોઈ જરૂર નથી

    1 day ago

    ઈરાને આજે બહેરીનમાં અમેરિકી કંપની એમેઝોન વેબ સર્વિસના એક ડેટા સેન્ટર પર હુમલો કર્યો છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, આ હુમલા બાદ તે સ્થળે ભીષણ આગ લાગી ગઈ હતી. આ પહેલા બહેરીનના ગૃહ મંત્રાલયે પણ માહિતી આપી હતી કે એક કંપનીની ઈમારતમાં આગ લાગી છે, જેને ફાયર બ્રિગેડની ટીમ ઓલવી રહી હતી. જોકે, તે સમયે કંપનીના નામનો ખુલાસો કરવામાં આવ્યો નહોતો. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે એક દિવસ પહેલા જ ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સે મિડલ ઈસ્ટમાં કાર્યરત 18 અમેરિકી કંપનીઓને નિશાન બનાવવાની ધમકી આપી હતી. આ યાદીમાં માઈક્રોસોફ્ટ, એપલ, ગૂગલ અને મેટા જેવી મોટી ટેક કંપનીઓ સામેલ છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવા માટે કોઈ પણ પ્રકારની ડીલની જરૂર નથી. તેમણે દાવો કર્યો છે કે અમેરિકા આ યુદ્ધ 2 થી 3 અઠવાડિયામાં સમાપ્ત કરી શકે છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધ સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે LSG vs DC:લખનઉએ 14 ઓવરમાં 6 વિકેટ ગુમાવી, એન્ગિડીએ પૂરનને બોલ્ડ કર્યો; માર્શ-પંત પણ આઉટ
    Next Article
    ચૂંટણીના એલાન બાદ CM નિવાસે ચૂંટણી સમિતિની બેઠક:વાઘાણીએ કહ્યું કે, ઉમેદવારો માટેના ક્રાઈટેરિયા નક્કી થશે, પારદર્શક અને લોકશાહી ઢબે ઉમેદવારોની પસંદગી કરીશું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment