Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ચૂંટણી પહેલા ભાજપની તૈયારીઓ શરૂ:'શ્રી કમલમ' ખાતે ઉમેદવારોનો મેળાવડો, સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

    9 hours ago

    પંચમહાલમાં આગામી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીઓ પહેલા ભાજપે કમર કસી છે. પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપમાંથી આવેલા 6 નિરીક્ષકોની અધ્યક્ષતામાં આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પંચમહાલમાં 178 તાલુકા પંચાયત, 38 જિલ્લા પંચાયત અને 2 નગરપાલિકાની બેઠકો માટે આગામી દિવસોમાં ચૂંટણી યોજાશે. ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ભાજપે જમીની સ્તરે તૈયારીઓ આરંભી દીધી છે. ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપની પરંપરાગત પ્રણાલી મુજબ, ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારો નિરીક્ષકો સમક્ષ પોતાનું દાવેદારી ફોર્મ રજૂ કરશે. નિરીક્ષકોની ટીમમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, પ્રદેશ મંત્રી કૈલાશબેન ગામીત, પ્રદેશ કારોબારી સભ્ય રામજીભાઈ માવણીનો સમાવેશ થાય છે. બીજી ટીમમાં વિજયભાઈ પટેલ (નાયબ મુખ્ય દંડક), જનકભાઈ બગદાણા અને સીતાબેન નાયક ઉપસ્થિત છે. આ બે દિવસીય સેન્સ પ્રક્રિયા બે અલગ અલગ ઝોન મુજબ ચાલશે.
    Click here to Read More
    Previous Article
    આઇસરની અડફેટે પત્નીની નજર સામે જ પતિનું પ્રાણપંખેરુ ઉડ્યું:ગેસ કંપનીના આઈસરે દંપતીને અડફેટે લેતા પતિ ટાયર નીચે કચડાયો; અકસ્માત સર્જી ચાલક ફરાર
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સચિન GIDCની ટેક્સટાઈલ ફેક્ટરીમાં ભીષણ આગ, મનપાની ચૂંટણી લડવા ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment