Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં પોલીસ-પડોશીના ત્રાસથી ભાઈ-બહેને ઝેરી દવા પીધી:બંને ભાઈ-બહેને રોડ પર આપઘાતનો પ્રયાસ કર્યો, રડતા રડતા વીડિયો બનાવી આક્ષેપ કર્યા

    2 days ago

    અમદાવાદના ગોમતીપુર પોલીસ દ્વારા પડોશી સાથેના ઝઘડામાં યુવતીની ફરિયાદ લેવામાં ન આવતા બંને ભાઈ બહેને ઝેરી દવા પીતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. બંને ભાઈ બહેને જાહેર રોડ ઉપર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી અને તેના ભાઈએ રડતા રડતા વિડીયો બનાવી આક્ષેપ કર્યો છે કે ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા અમારી રજૂઆત સાંભળવામાં આવી નથી. મારી છેડતી કરવામાં આવી મારા ભાઈને માર્યો છે છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અમિત શાહને અરજ છે કે અમને ન્યાય આપવામાં આવે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    PM Modi Rally LIVE : Behali और Biswanath में PM Modi की चुनावी रैली | Assam poll | BJP | Congress
    Next Article
    દુષ્કર્મના મુખ્ય આરોપી સામે કાનૂની કાર્યવાહી રદ્દ કરવા હાઇકોર્ટનો ઈનકાર:ધો. 12થી લઈને 8 વર્ષ સુધી યુવતીનું શારીરિક શોષણ કર્યું, લગ્ન બાદ પણ પીછો છોડ્યો નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment