Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતરામપુરમાં હડકાયા શ્વાનનો હુમલો:ચીચાણી ગામે 12 વર્ષના કિશોરને ગંભીર ઈજા, કપાળે 8 ટાંકા આવ્યા

    5 days ago

    સંતરામપુર તાલુકાના ચીચાણી ગામે એક 12 વર્ષના કિશોર પર હડકાયેલા શ્વાને હુમલો કર્યો હતો. આ ઘટનામાં કિશોરના કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. ચીચાણી ગામનો રહેવાસી રોહિત દિલીપભાઈ બામણીયા પોતાના ઘર પાસે રમી રહ્યો હતો. તે સમયે અચાનક એક હડકાયેલા શ્વાને તેના પર હુમલો કર્યો હતો. શ્વાનના હુમલામાં રોહિતના કપાળના ભાગે ઊંડી ઈજા થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે ગોધરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગોધરા હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ કિશોરના કપાળ પર આઠ ટાંકા લીધા હતા. હાલ રોહિત ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ચોરીની ગાડીનો રંગ બદલી પોલીસને આપતા હતા ચકમો:પશુચોરી કરતી કુખ્યાત ‘મસડા ગેંગ’ના ત્રણ સાગરીતો ઝડપાયા
    Next Article
    મોરબી શિક્ષકોને વસ્તી ગણતરીમાં 'ઓન ડ્યુટી' જાહેર કરવા રજૂઆત:શૈક્ષિક મહાસંઘે કલેક્ટરને ગરમી અને શિક્ષણ કાર્યના પડકારો ટાંક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment