Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેસિડેન્ટ કપનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યો સલમાન ખાન:કડક સુરક્ષા હોવા છતાં ભીડે ઘેરી લીધો, ધક્કામુક્કી વચ્ચે બહાર નીકળવા માટે ભારે મુશ્કેલી ઉઠાવવી પડી

    1 week ago

    બોલિવૂડ એક્ટર સલમાન ખાન મંગળવારે ટેનિસ ટુર્નામેન્ટ પ્રેસિડેન્ટ કપ 2026નું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ ઇવેન્ટ મુંબઈના થાણે સ્થિત દાદોજી કોંડદેવ સ્ટેડિયમમાં યોજાઈ હતી, જ્યાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પણ હાજર રહ્યા હતા. જોકે, એક્ટરની હાજરીથી ભીડ બેકાબૂ બની અને તે ભીડમાં ફસાઈ ગયો. સલમાનને કાર સુધી પહોંચાડવામાં તેની સિક્યોરિટી ટીમને ઘણી મહેનત કરવી પડી હતી. જુઓ ઇવેન્ટ સાથે જોડાયેલી તસવીરો- જલદી જ ‘માતૃભૂમિ’માં જોવા મળશે સલમાન ખાન સલમાન ખાનની ફિલ્મ માતૃભૂમિ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટાઇટલ પહેલાં 'બેટલ ઑફ ગલવાન' રાખવામાં આવ્યું હતું, જોકે કેટલાક લોકોના વાંધા પછી વિવાદ ટાળવા માટે ફિલ્મનું ટાઇટલ 'માતૃભૂમિ' કરી દેવામાં આવ્યું છે. હાલમાં તેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. ઉપરાંત, સલમાન ખાન સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારા સાથે એક અનટાઈટલ્ડ ફિલ્મ પણ શરૂ કરવાના છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 2000 પોઈન્ટની તેજી, તમામ 30 શેર વધ્યા:નિફ્ટીમાં પણ 600 પોઈન્ટનો ઉછાળો; ઓટો, IT અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી
    Next Article
    ગાયે બે સિંહણને બરાબરીનો સામનો કર્યો, CCTV:ઉનાના પાતાપુરમાં ગાયનો શિકાર કરવા પહોંચેલી વનરાણીઓને ભાગવું પડ્યું, દીવ એરપોર્ટ નજીક અન્ય સિંહણની લટાર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment