Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોણ જીતશે ગુજરાતની 'સેમીફાઈનલ'?:દિવ્ય ભાસ્કરના ઓપિનિયન પોલમાં સામે આવ્યા ચોંકાવનારા તારણ, આવતીકાલે જુઓ કઈ લોકલ બોડીમાં કઈ પાર્ટી આગળ?

    6 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે.આ ચૂંટણીઓમાં ગુજરાતના 90 ટકા મતદારો સામેલ થવાના હોય 2027 વિધાનસભા ચૂંટણી પહેલાની સેમીફાઈનલ ગણવામાં આવી રહી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ ભાસ્કરે 24 માર્ચથી 29 માર્ચ દરમિયાન એક મેગા સર્વે હાથ ધર્યો હતો. જેમાં મતદારોને ત્રણ સવાલ કરાયા હતા. ભાસ્કરે હાથ ધરેલા મેગા સર્વેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિસ્તારના કૂલ 17,944 મતદારોએ ભાગ લીધો હતો. ગુજરાતની સેમીફાઈનલ સમાન ચૂંટણી પહેલા વિવિધ સંસ્થાઓના મતદારો શું માની રહ્યા છે. કઈ સંસ્થામાં કઈ પાર્ટીનું પલડું ભારે છે?, 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં કઈ પાર્ટીનું પલડું ભારે છે?, કઈ સંસ્થાઓમાં આપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર છે. આ તમામ સવાલોના જવાબ આવતીકાલે સવારે 6 વાગ્યાથી દિવ્ય ભાસ્કર પોલના રિઝલ્ટમાં જાણી શકશો.
    Click here to Read More
    Previous Article
    '30 વર્ષથી અમે પાણીમાં ડૂબેલા, કોર્પોરેટરો મત લેવા આવે છે':નાનપુરા સહિતના વિસ્તારમાં 5000થી વધુ પરિવાર પરેશાન, સ્થાનિકોએ કહ્યું કે, અમે નરકાગાર જેવી સ્થિતિમાં રહીએ છીએ
    Next Article
    બંગાળમાં 'દાદા' વગર પ્રોપર્ટી ડીલ શક્ય નથી:15 કરોડમાં એક કરોડ નેતાના, TMCના જે નેતાઓ પર આરોપ તેઓ હવે BJPમાં છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment