Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈટાલીએ અમેરિકાને સૈન્ય બેઝ આપવાનો ઇનકાર કર્યો:સ્પેને પણ એરસ્પેસ આપવાની ના પાડી હતી, રશિયાએ કહ્યું- અમેરિકા-ઈઝરાયલ શાંતિ નથી ઈચ્છતા

    6 days ago

    ઈટાલીએ અમેરિકાને તેના સિગોનેલા મિલિટરી બેઝનો ઉપયોગ કરતા રોકી દીધું છે. આ બેઝ સિસિલી આઈલેન્ડ પર આવેલું છે. અમેરિકી વિમાનો અહીં ઉતરવા માંગતા હતા, પરંતુ ઈટાલીએ તેની પરવાનગી આપી નથી. રિપોર્ટ અનુસાર, અમેરિકાના કેટલાક બોમ્બર વિમાનો ઈટાલીના આ બેઝ પર ઉતરીને આગળ મિડલ ઈસ્ટ જવા માંગતા હતા. પરંતુ ઈટાલીને આ પ્લાન વિશે અગાઉથી કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. અમેરિકાએ ન તો ઈટાલી પાસે પરવાનગી માંગી હતી કે ન તો તેના સૈન્ય અધિકારીઓ સાથે વાત કરી હતી. તેના થોડા દિવસો પહેલા સ્પેન પણ આવું જ પગલું ભરી ચૂક્યું છે. સ્પેને ઈરાન યુદ્ધમાં સામેલ અમેરિકી વિમાનો માટે પોતાનો એરસ્પેસ બંધ કરી દીધો હતો. આ દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે જણાવ્યું કે અમેરિકા અને ઈઝરાયલ, ઈરાન અને તેના પડોશી દેશો વચ્ચે સારા સંબંધો બંધાવા દેવા માંગતા નથી. જે સત્તા પરિવર્તનની વાતો થઈ રહી છે, તેનો અસલી હેતુ ઓઈલ અને ગેસ પર નિયંત્રણ મેળવવાનો છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    PM Modi in Gujarat LIVE : PM मोदी के हाथों Vav-Tharad में नई परियोजनाओं का शुभारंभ | LIVE
    Next Article
    સુરતમાં મકાનમાં ભીષણ આગ, એક જ પરિવારના 5નાં મોત:લિંબાયતમાં રૂમમાં 8 ટન સાડીનું મટિરિયલ પડ્યું હતું, ઘરમાં બે ગેસના બાટલા પણ હતા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment