Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં મહાવીર જન્મ કલ્યાણક ઉજવાયો:શહેરમાં મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી

    6 days ago

    બોટાદ શહેરમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જન્મ કલ્યાણકના દિવસે સવારે ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. સાંજે દેરાસરમાં બહેનો દ્વારા સંધ્યા ભક્તિનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત, ભગવાનની અંગરચના પણ કરવામાં આવી હતી. આ જન્મ કલ્યાણક નિમિત્તે સકળ સંઘના ભાઈઓ અને બહેનોએ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બોટાદ જૈન સંઘના ટ્રસ્ટીગણે કાર્યક્રમોને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રમાં ગુજરાત કેડરના IASનો દબદબો:વિજય નેહરા, મોના ખંધાર અને આરતી કંવરને મોટી જવાબદારી; PMO અને DGCAમાં પણ મહત્ત્વની નિમણૂક
    Next Article
    જાડેજાની આંખમાં ઝળઝળિયા આવી ગયા, VIDEO વાઇરલ:RRની ટીમમાં રમ્યો ને CSKના લોગોને કિસ કરી; બોલ સાથે છેડછાડ કરી પાકિસ્તાનીઓની આબરૂ ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment