Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેન્નઈની ખૂબ જ ખરાબ શરૂઆત:સંજુ સેમસન, કેપ્ટન ઋતુરાજ પછી આયુષ મ્હાત્રે પણ આઉટ; નાન્દ્રે બર્ગર અને જોફ્રા આર્ચરે વિકેટ લીધી

    1 day ago

    IPL 2026ની ત્રીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ રાજસ્થાનના સેકન્ડ હોમ ગ્રાઉન્ડ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. એમએસ ધોની અને ડેવાલ્ડ બ્રેવિસ ઈજાના કારણે રમી રહ્યો નથી. બીજી તરફ, રવીન્દ્ર જાડેજાની 17 વર્ષ પછી રાજસ્થાન રોયલ્સમાં વાપસી થઈ છે. ચેન્નઈ તરફથી સરફરાઝ ખાન અને મેથ્યુ શોર્ટ ક્રિઝ પર છે. નાન્દ્રે બર્ગરે સંજુ સેમસન (6 રન) અને આયુષ મ્હાત્રે (0)ને આઉટ કર્યા. તો જોફ્રા આર્ચરે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (6 રન)ને બોલ્ડ કર્યો બન્ને ટીમની પ્લઇંગ-11: રાજસ્થાન રોયલ્સ (RR): રિયાન પરાગ (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ અને બ્રિજેશ શર્મા. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), આયુષ મ્હાત્રે, મેટ શોર્ટ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, નૂર અહમદ, મેટ હેનરી, અંશુલ કંબોજ અને ખલીલ અહમદ.
    Click here to Read More
    Previous Article
    How NC’s Mubarik Gul foresaw Article 370 abrogation — ‘He stood up, banged the table and said it will go, state will be split’
    Next Article
    Editor's View: ટ્રમ્પ સામે મહાવિદ્રોહ:90 લાખ લોકો રસ્તા પર ઊતરતા અમેરિકા હલબલી ગયું, 3,300 શહેરમાં અરાજકતા, લૉકડાઉન જેવી સ્થિતિ વચ્ચે હાલત બેકાબૂ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment