Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નક્સલમુક્ત ભારત પર લોકસભામાં અમિત શાહનું સંબોધન:અનુરાગ ઠાકુર બોલ્યા- ગૃહ મંત્રી રિપોર્ટ કાર્ડ લાવ્યા છે; મહુઆ બોલ્યા- દેશ રાઇટવિંગ આતંકવાદથી ત્રસ્ત

    11 hours ago

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ લોકસભામાં નક્સલ મુક્ત ભારત માટે સરકારના પ્રયાસો પર લોકસભામાં જવાબ આપી રહ્યા છે. તેઓ ઘણી વખત દેશમાંથી નક્સલવાદ 31 માર્ચ, 2026 સુધીમાં સંપૂર્ણપણે ખતમ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. સંસદમાં સોમવારે નક્સલવાદ પર આ ચર્ચા સરકાર દ્વારા આપવામાં આવેલી ડેડલાઇન પૂરી થવાના એક દિવસ પહેલા થઈ રહી છે. આ ચર્ચાની શરૂઆત શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેએ કરી. તેમણે કહ્યું- જે લોકો કહેતા હતા કે તેને ખતમ કરી શકાતું નથી, તેમને આ સણસણતો જવાબ છે. ગૃહ મંત્રીએ એક ડેડલાઇન નક્કી કરી અને તે ડેડલાઇન પહેલા તેને ખતમ કરવાનો પ્રયાસ પણ કર્યો. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું- ભારત માતાના સૌથી પીડાદાયક ઘામાંથી એક નક્સલવાદ છે. દેશને આ ઘા કોંગ્રેસે આપ્યો. અમારા નેતાએ સંકલ્પ લીધો હતો કે નક્સલવાદને 31 માર્ચ, 2026 સુધીમાં ખતમ કરી દેશે અને તેઓ આજે પોતાનો રિપોર્ટ કાર્ડ લઈને આવ્યા છે. આને કહેવાય છે- સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રા. સંસદ સાથે જોડાયેલા પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    રૂપિયામાં ઐતિહાસિક ગાબડું:14 વર્ષનો સૌથી મોટો કડાકો, 95.22 પ્રતિ ડોલર પહોંચ્યો; 9 સવાલ-જવાબમાં જાણો કોને થશે ફાયદો અને કોનું બજેટ ખોરવાશે?
    Next Article
    જામનગરમાં કોંગ્રેસે ભાજપ સામે ચાર્જશીટ રજૂ કરી:મનપામાં 20 વર્ષના કુશાસન અને 40% કમિશનનો આક્ષેપ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment