Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીર બાળકી સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા:ઈડર સ્પેશિયલ પોક્સો કોર્ટે 40 હજાર દંડ અને પીડિતાને 1 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો

    8 hours ago

    ઈડરની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીર બાળકી સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી. કોર્ટે 40 હજાર રૂપિયાનો દંડ અને પીડિતાને 1 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આરોપી વિવેકકુમાર કાન્તીભાઈ પાંડોર (ઉં.વ.20, રહે. મોટા કંથારીયા, ભિલોડા) એ 24 માર્ચ 2024ના રોજ 13 વર્ષની બાળકીનું કણાદર ગામેથી રિક્ષામાં અપહરણ કર્યું. તેણે બાળકીને ભિલોડા લઈ જઈ હાથમતી નદી વિસ્તાર અને આંબલી બજારમાં રાખી વારંવાર દુષ્કર્મ આચર્યું. પીડિતા પરત મળ્યા બાદ ઘટનાની જાણ થઈ. ચિઠોડા પોલીસે ગુનો નોંધી તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી. સરકારી વકીલ પ્રણય જે. સોનીની દલીલો અને પુરાવા ધ્યાને લઈ જજ એમ.વાય. રાધનપુરવાલાએ આરોપીને IPC અને પોક્સો એક્ટની કલમો હેઠળ દોષિત ઠેરવી સજા સંભળાવી.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં 45 હજારથી વધુ વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન મળ્યું:YouTube પર લાઈવ પ્રસારણ, NEP અને ડ્રોન ટેકનોલોજી પર નિષ્ણાતોએ આપી માહિતી
    Next Article
    વાહન ચલાવવા બાબતે જાહેરમાં મારામારી:ચાર શખસોએ ભેગા મળી યુવકને પટાથી માર માર્યો, લોકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment