Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મમતા બેનર્જીએ કહ્યું-હું મોત સામે લડી છું, ડોક્ટરનો રિપોર્ટ જુઓ:અમિત શાહે કહ્યું હતું કે ચૂંટણી આવતા જ દીદી પગ તોડાવી લે છે

    11 hours ago

    પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે અમિત શાહના ‘વિક્ટિમ કાર્ડ’ના આરોપોનો જવાબ આપ્યો હતો. મમતાએ પુરુલિયામાં એક જનસભાને સંબોધતા કહ્યું કે, "તેઓ (અમિત શાહ) કહે છે કે હું પટ્ટી બાંધીને ફરું છું, મેં મોત સામે લડાઈ લડી છે. તેમણે ડોક્ટરનો રિપોર્ટ જોવો જોઈએ. મારા પર હુમલો થયો હતો અને હું પ્લાસ્ટર સાથે વ્હીલચેર પર ફરતી હતી." એક દિવસ પહેલા શાહે કહ્યું હતું કે ચૂંટણી આવતાની સાથે જ મમતા ક્યારેક પગ તોડાવી લે છે તો ક્યારેક માથા પર પટ્ટી બંધાવે છે. તેમની વિક્ટિમ કાર્ડવાળી રાજનીતિ હવે નહીં ચાલે. બીજી તરફ, PM નરેન્દ્ર મોદી આજે (29 માર્ચ, 2026) થી કેરળમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. પીએમ બપોરે લગભગ 2:30 વાગ્યે પલક્કડના ફોર્ટ મેદાનમાં એક જનસભાને સંબોધશે. ત્યારબાદ સાંજે 4:45 વાગ્યે ત્રિશૂરમાં રોડ શો યોજશે. 5 રાજ્યોના ચૂંટણી સંબંધિત અપડેટ્સ પાંચ રાજ્યોની ચૂંટણીના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    After months of delays, Pradeep Ranganathan’s Love Insurance Kompany finally locks April 10 as its release date
    Next Article
    સુરતીઓ આનંદો, ટૂંક સમયમાં ચાલશે મેટ્રો:આજથી ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિ.મી.ના વાયડક્ટનું કાર્ય પૂર્ણ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment