Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રણનીતિ અને ઉમેદવારો પર ચર્ચા

    1 day ago

    બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની એક મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મુખ્યત્વે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આ ઉપરાંત, પક્ષના આગામી કાર્યક્રમોની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી હતી. ઉમેદવારો માટે જરૂરી દસ્તાવેજો અને ચૂંટણી પ્રક્રિયામાં કઈ રીતે આગળ વધવું તે અંગેની વિગતવાર સૂચનાઓ આપવામાં આવી હતી. આગામી સમયમાં દરેક તાલુકામાં હાથ ધરવામાં આવનાર સેન્સ પ્રક્રિયા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    હૈદરાબાદની પહેલી જ મેચમાં ખરાબ બેટિંગ:અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ પછી નીતિશ રેડ્ડી પણ પેવેલિયન ભેગો થયો; જેકબ ડફીએ ત્રણેયને આઉટ કર્યા
    Next Article
    તમારા બાળકનો RTE હેઠળ પ્રવેશ લેવો હોય તો જાણો:રાજકોટ મહાપાલિકા દ્વારા એક માત્ર દીકરી ધરાવતા વાલીઓને માટે પ્રમાણપત્ર અપાશે, 4થી 17 એપ્રિલ સુધી ચાલશે પ્રક્રિયા, જાણો વધુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment