Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના કેપ્સ્યુલ પ્લોટમાં લાકડાના કારખાનામાં આગ:ફાયર વિભાગ દ્વારા કાબૂ મેળવવા પ્રયાસ, કોઈ જાનહાનિ નહીં

    11 hours ago

    ગોધરા શહેરના સાતપુલ પાસે આવેલા કેપ્સ્યુલ પ્લોટ વિસ્તારમાં એક લાકડાના કારખાનામાં આગ ફાટી નીકળી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારખાનામાં લાકડાનો મોટો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતાં જ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તીવ્રતાથી હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી. જોકે, આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
    Click here to Read More
    Previous Article
    ભાજપ પ્રદેશ અધ્યક્ષની મધ્ય ગુજરાતના પદાધિકારીઓ સાથે બેઠક:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મંથન; તમામ કાર્યકરોને કામગીરીમાં જોતરાઈ જવા આહવાન
    Next Article
    Case of a fight with firing in Rampar village of Kutch | કચ્છમાં ફાયરિંગ સાથે મારામારીનો મામલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment