Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ચૈત્ર નવરાત્રીનું સમાપન:હરસિદ્ધિ માતાજી મંદિરે માંડવી ઉત્થાપન સાથે પૂર્ણાહુતિ

    2 days ago

    હિંમતનગર શહેરના દેવીપૂજકનગર વિસ્તારમાં આવેલા હરસિદ્ધિ માતાજી મંદિરે નવ દિવસીય ચૈત્ર નવરાત્રીનું સમાપન થયું છે. નવરાત્રીના નવમા દિવસે શુક્રવારે રાત્રે શુભ મુહૂર્તમાં માંડવીનું વિધિવત્ ઉત્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરમાં પૂજન-અર્ચન સાથે માંડવી ઉત્થાપન વિધિ સંપન્ન થઈ હતી. ત્યારબાદ જવારાનું પૂજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ ભક્તિભાવપૂર્વક માતાજીની આરતી ઉતારી હતી. નવ દિવસીય ચૈત્ર નવરાત્રી દરમિયાન મંદિરમાં ભજન-કીર્તન, આરતી અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    નરોડામાં યુવતી પર જવલનશીલ પદાર્થ ફેંક્યો:નોકરીથી પરત આવતી યુવતી પર બાઇક પર આવેલા બે શખ્સોનો હુમલો, સારવાર માટે સિવિલ ખસેડાઈ
    Next Article
    શામળાજીના જંગલોમાં ભીષણ આગ:વનરાજી બળીને ખાખ, આગનું કારણ અકબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment